અર્જુન કપૂર થ્રિલર ફિલ્મમાં કામ કરશે

- ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર તેમજ શૈલેશ સિંહનું હશેમુંબઇ : અર્જુન કપૂરની કારકિર્દી પાટે ચડી રહી છે. અભિનેતાએક પછી એક પ્રોજેક્ટમાં કામ કરી રહ્યો છે. તેની આગામી ફિલ્મ એક સસ્પેન્સ થ્રિલર છે. જેનું દિગ્દર્શન અજય બહેલનું છે.  ભૂષણ કુમાર અને શૈલેશ સિંહ નિર્મિત આ ફિલ્મનું નામ ધ લેડી કિલર છે. આ ફિલ્મ એક એવા યુવક પર આધારિત છે જે નાનકડા શહેરમાં થી આવે છેઅને તે પ્લેબોય હોય છે. તે એક માથા ફરેલી સુંદર યુવતીના પ્રેમમાં પડે છે અને તેની સાથે રોમાન્સ કરે છે.  અર્જુન કપૂરે પોતાના આ પાત્રને પડકારજનક ગણાવ્યું છે. તેની કારકિર્દીમાં અત્યાર સુધીનો આ એક અલગ જ રોલ હશે. તેણે જણાવ્યું હતુ ંકે, મને  ભૂષણસરની નિર્માણ કંપનીનો હિસ્સો બનીને  કામ કરવા ઉત્સાહિત છું. ભૂષણ કુમારે જણાવ્યું હતુ ંકે, મને ખાતરી છે કે, અજય અને અર્જુન મળીને એક હિટ ફિલ્મ આપશે. 

અર્જુન કપૂર થ્રિલર ફિલ્મમાં કામ કરશે


- ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર તેમજ શૈલેશ સિંહનું હશે

મુંબઇ : અર્જુન કપૂરની કારકિર્દી પાટે ચડી રહી છે. અભિનેતાએક પછી એક પ્રોજેક્ટમાં કામ કરી રહ્યો છે. તેની આગામી ફિલ્મ એક સસ્પેન્સ થ્રિલર છે. જેનું દિગ્દર્શન અજય બહેલનું છે.  ભૂષણ કુમાર અને શૈલેશ સિંહ નિર્મિત આ ફિલ્મનું નામ ધ લેડી કિલર છે. આ ફિલ્મ એક એવા યુવક પર આધારિત છે જે નાનકડા શહેરમાં થી આવે છેઅને તે પ્લેબોય હોય છે. તે એક માથા ફરેલી સુંદર યુવતીના પ્રેમમાં પડે છે અને તેની સાથે રોમાન્સ કરે છે.  અર્જુન કપૂરે પોતાના આ પાત્રને પડકારજનક ગણાવ્યું છે. તેની કારકિર્દીમાં અત્યાર સુધીનો આ એક અલગ જ રોલ હશે. તેણે જણાવ્યું હતુ ંકે, મને  ભૂષણસરની નિર્માણ કંપનીનો હિસ્સો બનીને  કામ કરવા ઉત્સાહિત છું. 

ભૂષણ કુમારે જણાવ્યું હતુ ંકે, મને ખાતરી છે કે, અજય અને અર્જુન મળીને એક હિટ ફિલ્મ આપશે.