આયુષ્માન ખુરાના આગામી ફિલ્મમાં એકશન હીરો તરીકે જોવા મળશે

મુંબઇઅભિનેતા આયુષ્માન ખુરાના પોતાની સીધીસાદી ઇમેજમાંથી બહાર આવીને હવે એકશન હીરો બનવા જઇ રહ્યો છે. તેની આગામી ફિલ્મ આનંદ એલ રાયની છે જેનું શિર્ષક એકશન હીરો છે. આ ફિલ્મનું નિર્માણ ટી-સીરીઝ કરવાની છે. ફિલ્મનું દિગ્દર્શન અનિરુદ્ધ ઐયર કરી રહ્યા છે. રસપ્રદ વાત તો એ છે કે પોતાની અત્યાર સુધીની કારકિર્દીમાં આયુષ્માન ખુરાના પ્રેમકથામાંથી બહાર નીકળીને એકશન ભૂમિકામાં જોવા મળશે. પ્રથમ વખત જ સ્ક્રિપ્ટ વાંચતા અભિનેતાને પસંદ પડી ગઇ હતી. આયુષ્માને જણાવ્યું હતુ ંકે, મને એકસન હીરોની સ્ક્રિપ્ટ બહુ પસંદ પડી ગઇ હતી. એને એક તાજી સ્ક્રિપ્ટ કહીએ તો ખોટું નહી ંહોય, ૩૭ વર્ષીય અભિનેતાએ જણાવ્યું હતું કે તે આનંદ એલ રાય સાથે પોતાની કારકિર્દીમાં ત્રીજી વખત કામ કરશે. તેણે એમ પણ  કહ્યુ ંહતુ ંકે, મને આશા છે કે અમે બન્ને જણા એકશન હીરો ફિલ્મમાં પણ પહેલાની જેમ દર્શકોનું મનોરંજન કરવામાં સફળ રહેશું.હું ભૂષણજી સાથે કામ કરવા ઉત્સાહિત છું.મારા માટે આ એક વિશેષ ફિલ્મ છે. ભૂષણ કુમાર અને આયુષ્માન ખુરાના ચોથી વખત સાથે  કામ કરતાજોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ ભારત અને લંડનમાં કરવામાં આવશે.

આયુષ્માન  ખુરાના આગામી ફિલ્મમાં એકશન હીરો તરીકે જોવા મળશે


મુંબઇ

અભિનેતા આયુષ્માન ખુરાના પોતાની સીધીસાદી ઇમેજમાંથી બહાર આવીને હવે એકશન હીરો બનવા જઇ રહ્યો છે. તેની આગામી ફિલ્મ આનંદ એલ રાયની છે જેનું શિર્ષક એકશન હીરો છે. 

આ ફિલ્મનું નિર્માણ ટી-સીરીઝ કરવાની છે. ફિલ્મનું દિગ્દર્શન અનિરુદ્ધ ઐયર કરી રહ્યા છે. રસપ્રદ વાત તો એ છે કે પોતાની અત્યાર સુધીની કારકિર્દીમાં આયુષ્માન ખુરાના પ્રેમકથામાંથી બહાર નીકળીને એકશન ભૂમિકામાં જોવા મળશે. પ્રથમ વખત જ સ્ક્રિપ્ટ વાંચતા અભિનેતાને પસંદ પડી ગઇ હતી. 

આયુષ્માને જણાવ્યું હતુ ંકે, મને એકસન હીરોની સ્ક્રિપ્ટ બહુ પસંદ પડી ગઇ હતી. એને એક તાજી સ્ક્રિપ્ટ કહીએ તો ખોટું નહી ંહોય, ૩૭ વર્ષીય અભિનેતાએ જણાવ્યું હતું કે તે આનંદ એલ રાય સાથે પોતાની કારકિર્દીમાં ત્રીજી વખત કામ કરશે. તેણે એમ પણ  કહ્યુ ંહતુ ંકે, મને આશા છે કે અમે બન્ને જણા એકશન હીરો ફિલ્મમાં પણ પહેલાની જેમ દર્શકોનું મનોરંજન કરવામાં સફળ રહેશું.હું ભૂષણજી સાથે કામ કરવા ઉત્સાહિત છું.મારા માટે આ એક વિશેષ ફિલ્મ છે. ભૂષણ કુમાર અને આયુષ્માન ખુરાના ચોથી વખત સાથે  કામ કરતાજોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ ભારત અને લંડનમાં કરવામાં આવશે.