આલિયા 2022માં હોલીવૂડ ફિલ્મની ઘોષણા કરે તેવી શક્યતા

- અભિનેત્રીએ હોલીવૂડમાં કામ મેળવવા માટે ઇન્ટરનેશનલ ટેલેન્ટ મેનેજમેન્ટની મદદ લીધી છેમુંબઇ : આલિયા ભટ્ટે બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે. તે હવે હોલીવૂડમાં ડેબ્યુ કરવાની છે.  જાણવામાં આવ્યું છે કે, આલિયા પોતાની પ્રથમ હોલીવૂડ ફિલ્મની ઘોષણા ૨૦૨૨ની સાલમાં કરશે.  રિપોર્ટના અનુસાર, આલિયા ૨૦૨૨માં પહેલા હોલીવૂડ પ્રોજેક્ટની ઘોષણા કરશે.આલિયો ટોપ ઇન્ટરનેશનલ ટેલન્ટ મેનેજમેન્ટ એજન્સીઓમાંની એક ડબલ્યૂએમઇ સાથે એક કન્ટેન્ટ સાઇન કર્યો છે.  આલિયા ૨૦૨૨ની શરૂઆતમાં એક હોલીવૂડ સ્ટુડિયો સાથે પોતાના પ્રોજેક્ટની ઘોષણા કરશે. જોકે આ પ્રોજેક્ટ વિશેની કોઇ જાણકારી મળી નથી. ચર્ચા એવી છે કે,આલિયા આ  હોલીવૂડ ફિલ્મની સ્ક્રિપ્ટને લઇને ઉત્સાહિત છે. તે આ સ્ક્રિપ્ટથી અંજાઇને જ આ ફિલ્મમાં કામ કરવા રાજી થઇ છે. 

આલિયા 2022માં હોલીવૂડ ફિલ્મની ઘોષણા કરે તેવી શક્યતા


- અભિનેત્રીએ હોલીવૂડમાં કામ મેળવવા માટે ઇન્ટરનેશનલ ટેલેન્ટ મેનેજમેન્ટની મદદ લીધી છે

મુંબઇ : આલિયા ભટ્ટે બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે. તે હવે હોલીવૂડમાં ડેબ્યુ કરવાની છે.  જાણવામાં આવ્યું છે કે, આલિયા પોતાની પ્રથમ હોલીવૂડ ફિલ્મની ઘોષણા ૨૦૨૨ની સાલમાં કરશે.  રિપોર્ટના અનુસાર, આલિયા ૨૦૨૨માં પહેલા હોલીવૂડ પ્રોજેક્ટની ઘોષણા કરશે.આલિયો ટોપ ઇન્ટરનેશનલ ટેલન્ટ મેનેજમેન્ટ એજન્સીઓમાંની એક ડબલ્યૂએમઇ સાથે એક કન્ટેન્ટ સાઇન કર્યો છે.  આલિયા ૨૦૨૨ની શરૂઆતમાં એક હોલીવૂડ સ્ટુડિયો સાથે પોતાના પ્રોજેક્ટની ઘોષણા કરશે. 

જોકે આ પ્રોજેક્ટ વિશેની કોઇ જાણકારી મળી નથી. ચર્ચા એવી છે કે,આલિયા આ  હોલીવૂડ ફિલ્મની સ્ક્રિપ્ટને લઇને ઉત્સાહિત છે. તે આ સ્ક્રિપ્ટથી અંજાઇને જ આ ફિલ્મમાં કામ કરવા રાજી થઇ છે.