કાર્તિક આર્યને પોતાની આગામી ફિલ્મની કરી ઘોષણા

- અભિનેતા ક્રુતિ સેનોન સાથે જોડી જમાવશેમુંબઇ : કાર્તિક આર્યને પોતાની આગામી ફિલ્મ શહજાદાની ઘોષણા કરી છે. આ ફિલ્મમાં તે ક્રુતિ સેનોન સાથે ફરી કામ કરતો જોવા મળવાનો છે. આ પહેલા આ જોડીએ ફિલમ લુકા છુપીમાં કામ કર્યું છે. જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. કાર્તિકે ફિલમનો લોગો શેર કરતાં લખ્યું હતું કે-શહજાદા, દુનિયાનૌ સૌથી ગરીબ પ્રિન્સકાર્તિક અને ક્રુતિ સેનોન હવે શહજાદામાં જોવા મળવાના છે. જેનું દિગ્દર્શન ડેવિડ ધવનનો પુત્ર અન ેવરુણ ધવનનો ભાઇ રોહિત ધવન કરી રહ્યો છે. ફિલ્મના નિર્માતા ભૂષણ કુમાર,અ ્લ્લુ અરવિંદ અને અમન ગિલ સામેલ છે. ફિલ્મનું શૂટિંગ ૧૩ ઓકટોબરથી મુંબઇમાં શરૂ થઇ ચુક્યું છે. આ ફિલ્મ માટે એક વિશાળ સેટ લગાડવામાં ાવ્યો છે. ફિલ્મ શહજાદા એક પેક્ડ મ્યુઝિકલ ડ્રામા છે. ફિલ્મનું શૂટિંગમ મુંબઇ ઉપરાંત દિલ્હીમાં પણકરવામાં ાવશે. આ ફિલ્મમાં કાર્તિક અને ક્રુતિ ઉપરાંત પરેશ રાવળ, મનીષા કોઇરાલા, રોનિત રોયઅને સચિન ખેડેકર પણ સહાયક ભૂમિકાઓમાં જોવા મળવાના છે. ફિલ્મ નિર્માતા ભૂષણ કુમારે જણાવ્યું હતુ ંકે, ઘણા સમયથી મને ેક પારિવારિક  ફેમિલિ એકશન-પેક્ડ  મ્યુઝિકલ ફિલ્મ બનાવવાની ઇચ્છા હતી. મને રોહિત ધવન, અલ્લુ અલવિંદ અને અમન ગિલ સાથે શહજાદા ફિલ્મ કરવાની તક સાંપડી છે. 

કાર્તિક આર્યને પોતાની આગામી ફિલ્મની કરી ઘોષણા


- અભિનેતા ક્રુતિ સેનોન સાથે જોડી જમાવશે

મુંબઇ : કાર્તિક આર્યને પોતાની આગામી ફિલ્મ શહજાદાની ઘોષણા કરી છે. આ ફિલ્મમાં તે ક્રુતિ સેનોન સાથે ફરી કામ કરતો જોવા મળવાનો છે. આ પહેલા આ જોડીએ ફિલમ લુકા છુપીમાં કામ કર્યું છે. જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. કાર્તિકે ફિલમનો લોગો શેર કરતાં લખ્યું હતું કે-શહજાદા, દુનિયાનૌ સૌથી ગરીબ પ્રિન્સ

કાર્તિક અને ક્રુતિ સેનોન હવે શહજાદામાં જોવા મળવાના છે. જેનું દિગ્દર્શન ડેવિડ ધવનનો પુત્ર અન ેવરુણ ધવનનો ભાઇ રોહિત ધવન કરી રહ્યો છે. ફિલ્મના નિર્માતા ભૂષણ કુમાર,અ ્લ્લુ અરવિંદ અને અમન ગિલ સામેલ છે. 

ફિલ્મનું શૂટિંગ ૧૩ ઓકટોબરથી મુંબઇમાં શરૂ થઇ ચુક્યું છે. આ ફિલ્મ માટે એક વિશાળ સેટ લગાડવામાં ાવ્યો છે. ફિલ્મ શહજાદા એક પેક્ડ મ્યુઝિકલ ડ્રામા છે. ફિલ્મનું શૂટિંગમ મુંબઇ ઉપરાંત દિલ્હીમાં પણકરવામાં ાવશે. આ ફિલ્મમાં કાર્તિક અને ક્રુતિ ઉપરાંત પરેશ રાવળ, મનીષા કોઇરાલા, રોનિત રોયઅને સચિન ખેડેકર પણ સહાયક ભૂમિકાઓમાં જોવા મળવાના છે. 

ફિલ્મ નિર્માતા ભૂષણ કુમારે જણાવ્યું હતુ ંકે, ઘણા સમયથી મને ેક પારિવારિક  ફેમિલિ એકશન-પેક્ડ  મ્યુઝિકલ ફિલ્મ બનાવવાની ઇચ્છા હતી. મને રોહિત ધવન, અલ્લુ અલવિંદ અને અમન ગિલ સાથે શહજાદા ફિલ્મ કરવાની તક સાંપડી છે.