પ્રભાસે આગામી ફિલ્મ માટે માંગ્યા રૂપિયા 150 કરોડ

- અત્યાર સુધી અભિનેતા રૂપિયા 100 કરોડ ફી તરીકે વસૂલતો હતોમુંબઇ : ૪૧ વર્ષીય પ્રભાસે  ફિલ્મ કબીર સિંહના દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાની આગામી ફિલ્મ માટે રૂપિયા ૧૫૦ કરોડનું મહેનતાણું લીધું છે. અત્યાર સુધી પ્રભાસ દરેક ફિલ્મ માટે રૂપિયા ૧૦૦ કરોડ ફી લેતો હતો. પરંતુ સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ માટે તેણે રૂપિયા ૧૫૦ કરોડ ચાર્જ કર્યા છે. બાહુબલી ફિલ્મની સફળતા પછી પ્રભાસની ડિમાન્ડ વધી ગઇ છે. ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ તેની તગડી ફેન ફ્લોઇંગ છે. પ્રભાસને પેન ઇન્ડિયા સ્ટાર કહેવામાં ાવે છે. તેની પાસે એક પછી એક પ્રોજેક્ટસછે. ફિલ્મ સર્જકમાં તેની માંગ વધી રહી છે. પ્રભાસે પોતાની લોકપ્રિયતા અને સફળતાને ધ્યાનમાં રાખીને પોતાનું મહેનતાણું એકાએક અનેકગણું વધારી દીધું છે. રસપ્રદ  વાત તો એ છે કે, અત્યાર સુધી રૂપિયા ૧૦૦ કરોડ ફી લેનારા પ્રભાસે પોતાના મહેનતાણામાં અઢળક વધારો કર્યા પછી પણ સંદીપ રેડ્ડી વાંગ્ગાએ તેની માંગણી સ્વીકારી લીધી છે. પ્રભાસ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક્કો બની ગયો છે. તેરાધે શ્યામનું શૂટિંગ પુરુ કરી લીધું છે. હાલ તેની પાસે સાલાર, આદિપુરુષ, પ્રોજેત્ટ અને સ્પિરિટ ફિલ્મો છે. જેના શૂટિંગોમાં તે વ્યસ્ત છે. તે મુંબઇ અને હૈદરાબાદ વચ્ચે શૂટિંગ શેડયુલ અનુસાર અવર-જવર કરી રહ્યો છે. 

પ્રભાસે આગામી ફિલ્મ માટે માંગ્યા રૂપિયા 150 કરોડ


- અત્યાર સુધી અભિનેતા રૂપિયા 100 કરોડ ફી તરીકે વસૂલતો હતો

મુંબઇ : ૪૧ વર્ષીય પ્રભાસે  ફિલ્મ કબીર સિંહના દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાની આગામી ફિલ્મ માટે રૂપિયા ૧૫૦ કરોડનું મહેનતાણું લીધું છે. અત્યાર સુધી પ્રભાસ દરેક ફિલ્મ માટે રૂપિયા ૧૦૦ કરોડ ફી લેતો હતો. પરંતુ સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ માટે તેણે રૂપિયા ૧૫૦ કરોડ ચાર્જ કર્યા છે. 

બાહુબલી ફિલ્મની સફળતા પછી પ્રભાસની ડિમાન્ડ વધી ગઇ છે. ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ તેની તગડી ફેન ફ્લોઇંગ છે. પ્રભાસને પેન ઇન્ડિયા સ્ટાર કહેવામાં ાવે છે. તેની પાસે એક પછી એક પ્રોજેક્ટસછે. ફિલ્મ સર્જકમાં તેની માંગ વધી રહી છે. પ્રભાસે પોતાની લોકપ્રિયતા અને સફળતાને ધ્યાનમાં રાખીને પોતાનું મહેનતાણું એકાએક અનેકગણું વધારી દીધું છે. 

રસપ્રદ  વાત તો એ છે કે, અત્યાર સુધી રૂપિયા ૧૦૦ કરોડ ફી લેનારા પ્રભાસે પોતાના મહેનતાણામાં અઢળક વધારો કર્યા પછી પણ સંદીપ રેડ્ડી વાંગ્ગાએ તેની માંગણી સ્વીકારી લીધી છે. 

પ્રભાસ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક્કો બની ગયો છે. તેરાધે શ્યામનું શૂટિંગ પુરુ કરી લીધું છે. હાલ તેની પાસે સાલાર, આદિપુરુષ, પ્રોજેત્ટ અને સ્પિરિટ ફિલ્મો છે. જેના શૂટિંગોમાં તે વ્યસ્ત છે. તે મુંબઇ અને હૈદરાબાદ વચ્ચે શૂટિંગ શેડયુલ અનુસાર અવર-જવર કરી રહ્યો છે.