બિગ બોસ ફેમ અર્શી ખાન કાર અકસ્માતમાં ઘાયલ

- દિલ્હીમાં અકસ્માત થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવીમુંબઇ : બિગ બોસ ૧૪માં નજરે ચડેલી અર્શી ખાનનો દિલ્હીમાં કાર અકસ્માત થઇગયો છે. જોકે તે બચી ગઇ છે અને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે.રિપોર્ટના અનુસાર, અર્શી ખાનની કારનો અકસ્માત દિલ્હીના માલવીય નગર પાસે થયોહતો. અકસ્માત થયો ત્યારે અર્શી કારમાં જ બેઠી હતી, તેને તરત જ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જોકે આ અકસ્માત જીવલેણ નીવડયો નથી.અર્શીનો એક્સિડન્ટ માલવીય નગર પાસે શિવાલિક રોડ પર થયો હતો. તેના પરિવારે અકસ્માતની પુષ્ટી આપી હતી. અર્શીખાન હાલ ડોકટરોની સારવાર હેઠળ છે અને તેને ગંભીર ઇજા ન થઇ હોવાનું જાણવા મળ્યું છે. અર્શી ખાનની કારકિર્દીની વાત કરીએ તો તે બિગ બોસ ૧૪ રિયાલિટી શોના ૧૧મી સીઝનમાં જોવા મળી હતી. તેણે બોલીવૂડમાં ડેબ્યુ સ્લાસ્ટ એમ્પિરિયરથછી કર્યું હતું. આ ઉપરાંત તે રાત કી રાની બેગમ જાન વેબી સીરીઝનો હિસ્સો પણ બની હતી.

બિગ બોસ ફેમ અર્શી ખાન કાર અકસ્માતમાં ઘાયલ


- દિલ્હીમાં અકસ્માત થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી

મુંબઇ : બિગ બોસ ૧૪માં નજરે ચડેલી અર્શી ખાનનો દિલ્હીમાં કાર અકસ્માત થઇગયો છે. જોકે તે બચી ગઇ છે અને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે.

રિપોર્ટના અનુસાર, અર્શી ખાનની કારનો અકસ્માત દિલ્હીના માલવીય નગર પાસે થયોહતો. અકસ્માત થયો ત્યારે અર્શી કારમાં જ બેઠી હતી, તેને તરત જ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જોકે આ અકસ્માત જીવલેણ નીવડયો નથી.અર્શીનો એક્સિડન્ટ માલવીય નગર પાસે શિવાલિક રોડ પર થયો હતો. તેના પરિવારે અકસ્માતની પુષ્ટી આપી હતી. 

અર્શીખાન હાલ ડોકટરોની સારવાર હેઠળ છે અને તેને ગંભીર ઇજા ન થઇ હોવાનું જાણવા મળ્યું છે. 

અર્શી ખાનની કારકિર્દીની વાત કરીએ તો તે બિગ બોસ ૧૪ રિયાલિટી શોના ૧૧મી સીઝનમાં જોવા મળી હતી. તેણે બોલીવૂડમાં ડેબ્યુ સ્લાસ્ટ એમ્પિરિયરથછી કર્યું હતું. આ ઉપરાંત તે રાત કી રાની બેગમ જાન વેબી સીરીઝનો હિસ્સો પણ બની હતી.