બોબી દેઓલ બોલીવૂડની સફળ ફિલ્મની રીમેકમાં લીડ રોલમાં જોવા મળશે

મુંબઇઆ વરસની શરૂઆતમાં રિપોર્ટ હતા કે, મહેશ ભટ્ટની સફળ ફિલ્મ ર્્થની રીમેકની તૈયારી થઇરહી છે. તેમજ આ ફિલ્મનું દિગ્દર્શન રેવતી કરવાની છે. જોકે પછીથી કોવિડ-૧૯ની બીજી લહેર આવતા એવું લાગતું હતું કે ા પ્રોજેક્ટ અટકી પડયો છે. પરંતુ હવે આ ફિલ્મના નિર્માતા શરદ ચંદ્રાએ સમર્થન આપ્યું  છે કે આ ફિલ્મનું દિગ્દર્શન રેવતી કરી રહી છે. નિર્માતાએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે, ફિલ્મમાં બોબી દેઓલ લીડ રોલ કરી રહ્યો છે. ફિલ્મનું દિગ્દર્શન રેવતી કરીરહી છે. કોરોના મહામારી અને સ્ક્રિપ્ટમાં થોડા ફેરફારના કારણે ફિલ્મને મોડું થયું છે. અમે ફિલ્મની સ્ક્રિપ્ટમાં થોડા ફેરફાર કરી રહ્યા છીએ.મહેશ ભટ્ટ પણ અમે આ પ્રોજેક્ટમાં મદદ કરી રહ્યા છે. ફિલ્મ અર્થની વાર્તામાં એક અભિનેત્રીનો મહત્વપૂર્ણ રોલ રહ્યો છે. તેથી આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી કોણ છે એ વિશે પુછતાં જલદી જ ઘોષણા કરવામાં આવશે એમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. 

બોબી દેઓલ બોલીવૂડની સફળ ફિલ્મની રીમેકમાં લીડ રોલમાં જોવા મળશે


મુંબઇ

આ વરસની શરૂઆતમાં રિપોર્ટ હતા કે, મહેશ ભટ્ટની સફળ ફિલ્મ ર્્થની રીમેકની તૈયારી થઇરહી છે. તેમજ આ ફિલ્મનું દિગ્દર્શન રેવતી કરવાની છે. જોકે પછીથી કોવિડ-૧૯ની બીજી લહેર આવતા એવું લાગતું હતું કે ા પ્રોજેક્ટ અટકી પડયો છે. પરંતુ હવે આ ફિલ્મના નિર્માતા શરદ ચંદ્રાએ સમર્થન આપ્યું  છે કે આ ફિલ્મનું દિગ્દર્શન રેવતી કરી રહી છે. 

નિર્માતાએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે, ફિલ્મમાં બોબી દેઓલ લીડ રોલ કરી રહ્યો છે. ફિલ્મનું દિગ્દર્શન રેવતી કરીરહી છે. કોરોના મહામારી અને સ્ક્રિપ્ટમાં થોડા ફેરફારના કારણે ફિલ્મને મોડું થયું છે. અમે ફિલ્મની સ્ક્રિપ્ટમાં થોડા ફેરફાર કરી રહ્યા છીએ.મહેશ ભટ્ટ પણ અમે આ પ્રોજેક્ટમાં મદદ કરી રહ્યા છે. 

ફિલ્મ અર્થની વાર્તામાં એક અભિનેત્રીનો મહત્વપૂર્ણ રોલ રહ્યો છે. તેથી આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી કોણ છે એ વિશે પુછતાં જલદી જ ઘોષણા કરવામાં આવશે એમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.