શાહરૂખ ખાનની ફિલ્મના થોડા દ્રશ્યો તેના બોડી ડબલે કર્યા

- પુત્ર આર્યનની ધરપકડથી શૂટિંગ પર ન જતા દિગ્દર્શક એટલીએ ડુપ્લીકેટ પાસે કરાવ્યામુંબઇ : શાહરૂખ ખાનની એટલીના ડાયરેકશનમાં ની રહેલી ફિલ્મના શૂટિંગ પર ફિલ્મસર્જકે બ્રેક લીધ ોહતો. હાલ આ ફિલ્મનું નામ લાયન રાખવામાં આવ્યું છે. કહેવાય છે કે, પુત્ર આર્યનની ડ્રગ કેસના મામલે શાહરૂખ શૂટિંગ પર આવ્યો નહોતો. તેવામાં ફિલ્મસર્જકે શૂટિંગ રોકી દીધું હતું. ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, ફિલ્મસર્જકે રવિવારે શાહરૂખ ખાનના બોડી ડબલને શૂટિંગ સ્થળ પર તાબડતોબ બોલાવી દીધો હતો અને એની પાસે શૂટિંગ કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે,  શાહરૂખે પોતાની આગામી ફિલ્મ પઠાનના શૂટિંગ માટે સ્પેન જવાનું હતું તે પણ રદ કર્યું છે. શાહરૂખના ડુપ્લીકેટ પ્રશાંતે જણાવ્યું હતું કે, સોમવારે શૂટિંગનો બ્રેક હતો. ફિલ્મસર્જકે મારી પાસે રવિવારે જ મહત્વના દ્રશ્યોના લસૂટિંગ કરાવ્યા હતા. અમારું શૂટિંગ મુંબઇના ચર્ચગેટમાં ઘનશ્યામ માર્ગ પર આવેલી પારસી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. રવિવાકના શેડયુલમાં નયનતારા પણ આવવાની નહોતી. થોડા એકશન દ્રશ્યો ફિલ્માવવામાં ાવ્યા હતા. મને રવિવાર પર શૂટિંગ પર આવવાનો સંદેશો શનિવારની મોડી રાતના આવ્યો હતો. 

શાહરૂખ ખાનની ફિલ્મના થોડા દ્રશ્યો તેના બોડી ડબલે કર્યા


- પુત્ર આર્યનની ધરપકડથી શૂટિંગ પર ન જતા દિગ્દર્શક એટલીએ ડુપ્લીકેટ પાસે કરાવ્યા

મુંબઇ : શાહરૂખ ખાનની એટલીના ડાયરેકશનમાં ની રહેલી ફિલ્મના શૂટિંગ પર ફિલ્મસર્જકે બ્રેક લીધ ોહતો. હાલ આ ફિલ્મનું નામ લાયન રાખવામાં આવ્યું છે. કહેવાય છે કે, પુત્ર આર્યનની ડ્રગ કેસના મામલે શાહરૂખ શૂટિંગ પર આવ્યો નહોતો. તેવામાં ફિલ્મસર્જકે શૂટિંગ રોકી દીધું હતું. 

ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, ફિલ્મસર્જકે રવિવારે શાહરૂખ ખાનના બોડી ડબલને શૂટિંગ સ્થળ પર તાબડતોબ બોલાવી દીધો હતો અને એની પાસે શૂટિંગ કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે,  શાહરૂખે પોતાની આગામી ફિલ્મ પઠાનના શૂટિંગ માટે સ્પેન જવાનું હતું તે પણ રદ કર્યું છે. 

શાહરૂખના ડુપ્લીકેટ પ્રશાંતે જણાવ્યું હતું કે, સોમવારે શૂટિંગનો બ્રેક હતો. ફિલ્મસર્જકે મારી પાસે રવિવારે જ મહત્વના દ્રશ્યોના લસૂટિંગ કરાવ્યા હતા. અમારું શૂટિંગ મુંબઇના ચર્ચગેટમાં ઘનશ્યામ માર્ગ પર આવેલી પારસી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. રવિવાકના શેડયુલમાં નયનતારા પણ આવવાની નહોતી. થોડા એકશન દ્રશ્યો ફિલ્માવવામાં ાવ્યા હતા. મને રવિવાર પર શૂટિંગ પર આવવાનો સંદેશો શનિવારની મોડી રાતના આવ્યો હતો.