સિદ્ધાર્થ મલ્હોત્રા આગામી ફિલ્મમાં એકશન દ્રશ્યો ભજવતો જોવા મળશે

- કરણ જોહરની આ ફિલ્મ પ્રેમ અને પરિવારના વિષય કરતા જુદા જ મુદ્દે બનાવવામાં આવશેમુંબઇ : બોલીવૂડનો જાણીતો નિર્માતા-દિગ્દર્શક કરણ જોહર મોટા ભાગે લવ અને પરિવારીક સ્ટોરી પર ફિલ્મો બનાવતો હોય છે. પરંતુ આવખતે નિર્માતાએ અલગ જોનરમાં ફિલ્મ બનાવાનો નિર્ણય લીધો છે. કરણ જોહર જલદી જ એક એકશન ફિલ્મનું નિર્માણ કરવાનો છે. આ તેના પ્રોડકશનની હાઉસની પ્રથમ  એવી ફિલ્મ હશે જે એકશન જોનરની હશે. કહેવાય છે કે,આ ફિલ્મમાં કરણ જોહરે સિદ્ધાર્થ મલ્હોત્રાને લીડ રોલમાં લેવાનો નિર્ણય કર્યો છે. જોકે હજી સુધી આ વાતની સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. કરણ જોહરે પોતાના સોશ્યલ મીડિયા હેન્ડલ પર ઘોષણા કરતા લખ્યું છે કે, ધર્મા પ્રોડકશનની આ પ્રથમ એકશન ફ્રેનાચઇઝની ઘોષણા કરશે. જોકે આ ફિલ્મની વાર્તા તેમજ અન્ય સ્ટાર કાસ્ટ વિશે પણ હાલ કોઇ ચર્ચા નથી. 

સિદ્ધાર્થ મલ્હોત્રા આગામી ફિલ્મમાં એકશન દ્રશ્યો ભજવતો જોવા મળશે


- કરણ જોહરની આ ફિલ્મ પ્રેમ અને પરિવારના વિષય કરતા જુદા જ મુદ્દે બનાવવામાં આવશે

મુંબઇ : બોલીવૂડનો જાણીતો નિર્માતા-દિગ્દર્શક કરણ જોહર મોટા ભાગે લવ અને પરિવારીક સ્ટોરી પર ફિલ્મો બનાવતો હોય છે. પરંતુ આવખતે નિર્માતાએ અલગ જોનરમાં ફિલ્મ બનાવાનો નિર્ણય લીધો છે. કરણ જોહર જલદી જ એક એકશન ફિલ્મનું નિર્માણ કરવાનો છે. આ તેના પ્રોડકશનની હાઉસની પ્રથમ  એવી ફિલ્મ હશે જે એકશન જોનરની હશે. 

કહેવાય છે કે,આ ફિલ્મમાં કરણ જોહરે સિદ્ધાર્થ મલ્હોત્રાને લીડ રોલમાં લેવાનો નિર્ણય કર્યો છે. જોકે હજી સુધી આ વાતની સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. કરણ જોહરે પોતાના સોશ્યલ મીડિયા હેન્ડલ પર ઘોષણા કરતા લખ્યું છે કે, ધર્મા પ્રોડકશનની આ પ્રથમ એકશન ફ્રેનાચઇઝની ઘોષણા કરશે. 

જોકે આ ફિલ્મની વાર્તા તેમજ અન્ય સ્ટાર કાસ્ટ વિશે પણ હાલ કોઇ ચર્ચા નથી.