સની દેઓલનો પુત્ર કરણ કાકા અભય સાથે ફિલ્મમાં કામ કરશે

- આ એક ક્રાઇમ કોમેડી ફિલ્મ હશેમુંબઇ : સની દેઓલના પુત્ર કરણ દેઓલની આગામી ફિલ્મ વેલ્લેનું પ્રથમ લુક હાલમાં જ બહાર પડયું છે. ફિલ્મ વેલ્લે એક ક્રાઇમ કોમેડી ફિલ્મ છે જેમાં કરણ પોતાના કાકા અભય દેોલ સાથેજોવા મળવાનો છે. કરણ દેઓલે પિતા સની દેઓલના દિગ્દર્શનમાં બનેલા ફિલ્મ પલ પલ દિલ કે પાસથી બોલીવૂડમા ંડેબ્યુ કર્યું હતું. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધા માટે પટકાઇ હતી. હવે કરણ આગામી ફિલ્મમાં કોમેડી કરતો જોવા મળવાનો છે. ફિલ્મ વેલ્લે એક ક્રાઇમ કોમેડી છે, જેમાં કરણ પોતાના કાકા અભય સાથે સ્ક્રીન કરી રહ્યો છે. આ ફિલ્મ ડિસેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં રીલીઝ કરવામાં આવશે. સની દેઓલે પોતાના પુત્રને બોલીવૂડમાં ડેબ્યુ કરવા માટે મદદ કરી પરંતુ ખાસ કાંઇ વળ્યું નહીં. હવે આ વખતે તે એક કોમેડી રોલને કેવો ન્યાય આપે છે તે તો સમય જ દાખવશે. 

સની દેઓલનો પુત્ર કરણ કાકા અભય સાથે ફિલ્મમાં કામ કરશે


- આ એક ક્રાઇમ કોમેડી ફિલ્મ હશે

મુંબઇ : સની દેઓલના પુત્ર કરણ દેઓલની આગામી ફિલ્મ વેલ્લેનું પ્રથમ લુક હાલમાં જ બહાર પડયું છે. ફિલ્મ વેલ્લે એક ક્રાઇમ કોમેડી ફિલ્મ છે જેમાં કરણ પોતાના કાકા અભય દેોલ સાથેજોવા મળવાનો છે. 

કરણ દેઓલે પિતા સની દેઓલના દિગ્દર્શનમાં બનેલા ફિલ્મ પલ પલ દિલ કે પાસથી બોલીવૂડમા ંડેબ્યુ કર્યું હતું. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધા માટે પટકાઇ હતી. હવે કરણ આગામી ફિલ્મમાં કોમેડી કરતો જોવા મળવાનો છે. 

ફિલ્મ વેલ્લે એક ક્રાઇમ કોમેડી છે, જેમાં કરણ પોતાના કાકા અભય સાથે સ્ક્રીન કરી રહ્યો છે. આ ફિલ્મ ડિસેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં રીલીઝ કરવામાં આવશે. 

સની દેઓલે પોતાના પુત્રને બોલીવૂડમાં ડેબ્યુ કરવા માટે મદદ કરી પરંતુ ખાસ કાંઇ વળ્યું નહીં. હવે આ વખતે તે એક કોમેડી રોલને કેવો ન્યાય આપે છે તે તો સમય જ દાખવશે.