કરણ કુન્દ્રાએ બેડરૂમના રહસ્યો ખોલ્યા, જાણો...તેજસ્વી પ્રકાશે શું આપી પ્રતિક્રિયા

મુંબઈ, તા. 10 મે 2022, મંગળવારગયા અઠવાડિયે કંગના રનૌતના રિયાલિટી શો લોક અપની ગ્રાન્ડ ફિનાલે યોજાઈ હતી. લોક અપનો અંતિમ એપિસોડ ખૂબ જ જોરદાર રહ્યો હતો. મુનવ્વર ફારૂકીએ પાયલ રોહતગીને હરાવી  લોક અપ શોની ટ્રોફી જીતી હતી. હવે લોક અપ ફિનાલે એપિસોડની ઘણી ફની ક્વિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આવી જ એક ક્લિપમાં કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશની જબરદસ્ત બોન્ડિંગ જોવા મળી રહી છે. કરણે આ શોમાં જેલરની ભૂમિકા ભજવી છે જ્યારે ફિનાલે પહેલા તેજસ્વી પ્રકાશ વોર્ડન તરીકે પહોંચી હતી. ફિનાલેના દિવસે શોની હોસ્ટ કંગના રનૌતે આ કપલને અનેક રમુજી પ્રશ્નો પૂછ્યા અને બંનેએ કોઈપણ ખચકાટ વગર દરેક પ્રશ્નના જવાબ આપ્યા હતા. જે વીડિયો સામે આવ્યો છે તેમાં સ્ટેજ પર ઉભેલી કંગના રનૌત #Tejranને પૂછી રહી છે કે, તમારા બંનેમાંથી કોણ વધુ પોઝિટિવ છે? આ સવાલ પર કરણ અને તેજસ્વી એકબીજા તરફ હાથ લંબાવે છે. ત્યારબાદ કંગના પૂછે છે કે, બંનેમાંથી બેસ્ટ કિંસિંગ કોણ છે? આ પ્રશ્ન પર કરણ કુન્દ્રા તેજસ્વીનું નામ લે છે. તેજસ્વીની એક ચપટી લઈને તે કહે છે કે તું કેમ શરમાવે છે? - #Tejranના બેડરૂમનું સીક્રેટકંગના રનૌતે મસ્તી ભર્યા અંદાજમાં આગળ પુછ્યું હતુ કે, બંનેમાંથી કોને ટોપ પર રહેવું ગમે છે? અભિનેત્રી આગળ કહે છે  'હું રમત વિશે વાત કરી રહી છું.' આ સવાલ સાંભળીને કરણ તેજસ્વીને કહે છે કે, પરંતુ હું ગેમ વિશે વાત નથી કરી રહ્યો. આ સાંભળીને તેજસ્વી પ્રકાશ અકળાઈ જાય છે અને હસીને એટલું જ કહે છે કે આ બધું શું થઈ રહ્યું છે? ત્યારબાદ કંગના રનૌત આ જોડી અને તેમના બોન્ડિંગના ખૂબ વખાણ કરે છે. તમને જણાવી દઈએ કે, તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાએ સલમાન ખાનના શો બિગ બોસ 15માં ભાગ લીધો હતો અને આ દરમિયાન બંનેની નિકટતા વધી હતી.

કરણ કુન્દ્રાએ બેડરૂમના રહસ્યો ખોલ્યા, જાણો...તેજસ્વી પ્રકાશે શું આપી પ્રતિક્રિયા

મુંબઈ, તા. 10 મે 2022, મંગળવાર

ગયા અઠવાડિયે કંગના રનૌતના રિયાલિટી શો લોક અપની ગ્રાન્ડ ફિનાલે યોજાઈ હતી. લોક અપનો અંતિમ એપિસોડ ખૂબ જ જોરદાર રહ્યો હતો. મુનવ્વર ફારૂકીએ પાયલ રોહતગીને હરાવી  લોક અપ શોની ટ્રોફી જીતી હતી. હવે લોક અપ ફિનાલે એપિસોડની ઘણી ફની ક્વિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આવી જ એક ક્લિપમાં કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશની જબરદસ્ત બોન્ડિંગ જોવા મળી રહી છે. કરણે આ શોમાં જેલરની ભૂમિકા ભજવી છે જ્યારે ફિનાલે પહેલા તેજસ્વી પ્રકાશ વોર્ડન તરીકે પહોંચી હતી. ફિનાલેના દિવસે શોની હોસ્ટ કંગના રનૌતે આ કપલને અનેક રમુજી પ્રશ્નો પૂછ્યા અને બંનેએ કોઈપણ ખચકાટ વગર દરેક પ્રશ્નના જવાબ આપ્યા હતા. 

જે વીડિયો સામે આવ્યો છે તેમાં સ્ટેજ પર ઉભેલી કંગના રનૌત #Tejranને પૂછી રહી છે કે, તમારા બંનેમાંથી કોણ વધુ પોઝિટિવ છે? આ સવાલ પર કરણ અને તેજસ્વી એકબીજા તરફ હાથ લંબાવે છે. ત્યારબાદ કંગના પૂછે છે કે, બંનેમાંથી બેસ્ટ કિંસિંગ કોણ છે? આ પ્રશ્ન પર કરણ કુન્દ્રા તેજસ્વીનું નામ લે છે. તેજસ્વીની એક ચપટી લઈને તે કહે છે કે તું કેમ શરમાવે છે? 

- #Tejranના બેડરૂમનું સીક્રેટ

કંગના રનૌતે મસ્તી ભર્યા અંદાજમાં આગળ પુછ્યું હતુ કે, બંનેમાંથી કોને ટોપ પર રહેવું ગમે છે? અભિનેત્રી આગળ કહે છે  'હું રમત વિશે વાત કરી રહી છું.' આ સવાલ સાંભળીને કરણ તેજસ્વીને કહે છે કે, પરંતુ હું ગેમ વિશે વાત નથી કરી રહ્યો. આ સાંભળીને તેજસ્વી પ્રકાશ અકળાઈ જાય છે અને હસીને એટલું જ કહે છે કે આ બધું શું થઈ રહ્યું છે? ત્યારબાદ કંગના રનૌત આ જોડી અને તેમના બોન્ડિંગના ખૂબ વખાણ કરે છે. તમને જણાવી દઈએ કે, તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાએ સલમાન ખાનના શો બિગ બોસ 15માં ભાગ લીધો હતો અને આ દરમિયાન બંનેની નિકટતા વધી હતી.