બીજા દિવસે પણ પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો
3 મહિના સુધી ભાવ ચુંટણીના કારણે સ્થિર રહ્યા બાદ હવે સરકારે ઓઈલ માર્કેટિંગ કમ્પનીઓને ભાવ ક્રુડ ઓઈલના ઉંચા ભાવ સામે પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારવા છુટ આપી હોય એવું લાગે છે. મંગળવાર વહેલી સવારે 6 વાગ્યાથી અમલમાં આવે એવા પહેલા વધારા પછી બીજા દિવસે પણ પેટ્રોલમાં 80 પૈસા અને ડિઝલમાં 82 પૈસાના વધારાની જાહેરાત થઈ છે. આ વધારો બુધવાર સવારે 6 વાગ્યાથી અમલમાં આવશે.આ પણ વાંચો ઃLPG Price Hike: દૂધ અને પેટ્રોલ-ડીઝલ બાદ હવે LPG સિલિન્ડરની કિંમતમાં થયો વધારો

3 મહિના સુધી ભાવ ચુંટણીના કારણે સ્થિર રહ્યા બાદ હવે સરકારે ઓઈલ માર્કેટિંગ કમ્પનીઓને ભાવ ક્રુડ ઓઈલના ઉંચા ભાવ સામે પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારવા છુટ આપી હોય એવું લાગે છે. મંગળવાર વહેલી સવારે 6 વાગ્યાથી અમલમાં આવે એવા પહેલા વધારા પછી બીજા દિવસે પણ પેટ્રોલમાં 80 પૈસા અને ડિઝલમાં 82 પૈસાના વધારાની જાહેરાત થઈ છે. આ વધારો બુધવાર સવારે 6 વાગ્યાથી અમલમાં આવશે.
આ પણ વાંચો ઃ