મલયકા અરોરાની તબિયત બગડતા રિયાલિટી શોના ફિનાલેમાંથી બહાર નીકળી ગઇ

- વધુ પડતી નબળાઇ લાગતી હોવાની ફરિયાદમુંબઇ : મલયકા અરોરાની તબિયત ખરાબ હોવાથી તે રિયાલિટી શોના ફિનાલેનો હિસ્સો નથી રહી. હાલમાં જ અર્જુન કપૂર અને તેનો પરિવાર કોરોના પોઝિટિવ આવ્યો છે. અર્જુન કપૂર હાલ હોમ ક્વોરન્ટાઇન છે અને હવે તેની ગર્લફ્રેન્ડ મલયકાની તબિયત પણ બગડી ગઇ છે. અર્જુન કોરોનાના સપાટામાં આવ્યો પછી મલયકાએ પોતાની ટેસ્ટ પણ કરાવી હતી જે નેગેટિવ આવી હગતી. પરંતુ હવે તેની તબિયત બગડી હોવાના સમાચાર છે. શો સાથે સંકળાયેલા સૂત્રે જણાવ્યુ ંહતુ ંકે, મલયકા કોવિડ-૧૯ પોઝિટિવ નથી. તેણે ટીમ સાથે બેદિવસ સુધી શૂટિંગ પણ કર્યુ હતું. આ દરમિયાન જ મલયકાને નબળાઇ લાગતી હતી. તેથી તેણે વધુ શૂટિંગ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. 

મલયકા અરોરાની તબિયત બગડતા રિયાલિટી શોના ફિનાલેમાંથી બહાર નીકળી ગઇ


- વધુ પડતી નબળાઇ લાગતી હોવાની ફરિયાદ

મુંબઇ : મલયકા અરોરાની તબિયત ખરાબ હોવાથી તે રિયાલિટી શોના ફિનાલેનો હિસ્સો નથી રહી. હાલમાં જ અર્જુન કપૂર અને તેનો પરિવાર કોરોના પોઝિટિવ આવ્યો છે. અર્જુન કપૂર હાલ હોમ ક્વોરન્ટાઇન છે અને હવે તેની ગર્લફ્રેન્ડ મલયકાની તબિયત પણ બગડી ગઇ છે.

 અર્જુન કોરોનાના સપાટામાં આવ્યો પછી મલયકાએ પોતાની ટેસ્ટ પણ કરાવી હતી જે નેગેટિવ આવી હગતી. પરંતુ હવે તેની તબિયત બગડી હોવાના સમાચાર છે. 

શો સાથે સંકળાયેલા સૂત્રે જણાવ્યુ ંહતુ ંકે, મલયકા કોવિડ-૧૯ પોઝિટિવ નથી. તેણે ટીમ સાથે બેદિવસ સુધી શૂટિંગ પણ કર્યુ હતું. આ દરમિયાન જ મલયકાને નબળાઇ લાગતી હતી. તેથી તેણે વધુ શૂટિંગ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.