યૈ ફેશન હૈ કુછ હટકે...ગરોળીના નેક્લેસથી લઈને હટકે ડિઝાઈન બજારમાં મચાવી રહી છે ધૂમ

નવી દિલ્હી, 6મે 2022 શુક્રવાર કપડા હોય કે, જ્વેલરી આજની જનરેશન પોતાને પરફેક્ટ લુક આપવા પાછળ ખૂબ મહેનત અને પૈસા ખર્ચતી હોય છે, ત્યારે બજારમાં આવી રહેલી અવનવી ડિઝાઇનની જ્વેલરી પહેરે છે. હા પણ ક્યારેક ક્યારેક ફેશન અજીબ પણ હોય છે. સુરતની એક સોશિયલ મીડિયા ઇન્ફ્લિએન્સર ગોપાલી તિવારીએ શોપમાં જઇને જે જોયુ તે જોઇને તે ખુદ ચોંકી ગઇ. જારાએ લિજાર્ડના શેપમાં ચોકર અને આર્મબેન્ડ જોયા.આવી જ્વેલરી કોણ પહેરે? ગોપાલી તિવારીએ આ ટોપિક પર એક રિલ બનાવીને પોસ્ટ કરી છે,જેમા તે આ જ્વેલરી જોઇને ચોંકી જાય છે, અને કહે છે કે, આવી જ્વેલરી કોણ પહેરે? કઇ યુવતીઓને આવી જ્વેલરી પહેરવી ગમતી હશે?આ પોસ્ટ કર્યા બાદ તેની ક્લિપ વાયરલ થઇ ગઇ અને જોત જોતામાં 4 લાખથી વધુ વ્યુજ મળી ગયા.ઘણા યુઝર્સે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી કે, હું તો આ જ્વેલરીને જોઇને જ ડરી ગયો હતો, જ્યારે બીજાએ કહ્યું કે, આ ખૂબ જ ડરામણી છે,મને આશ્વર્ય થાય છે, કે શું જારા જૂરાના પગલે ચાલી રહી છે કે શું? જો તમને આ અજીબો ગરીબ જ્વેલરી પહેરવાનો શોખ કે આદત હોય તો તમે પણ આ ટાઇપની જ્વલરી કૈરી કરી શકો છો. તમારા ક્લેક્શનમાં એડ કરીનને લુક પણ હટકે બનાવી શકો છો.શું કિંમત છે? જારા ઇન્ડિયાની વેબસાઇટ પર લિજર્ડ આર્મબેંડ અને લિજર્ડ ચોકર્સ ખરીદવા માટે તમારે 1790 ચૂકવવા પડશે, તો બીજી બાજુ લિજર્ડ ચોકરની કિમત 1990 રૂપિયા જ છે.  

યૈ ફેશન હૈ કુછ હટકે...ગરોળીના નેક્લેસથી લઈને હટકે ડિઝાઈન બજારમાં મચાવી રહી છે ધૂમ


નવી દિલ્હી, 6મે 2022 શુક્રવાર

કપડા હોય કે, જ્વેલરી આજની જનરેશન પોતાને પરફેક્ટ લુક આપવા પાછળ ખૂબ મહેનત અને પૈસા ખર્ચતી હોય છે, ત્યારે બજારમાં આવી રહેલી અવનવી ડિઝાઇનની જ્વેલરી પહેરે છે. હા પણ ક્યારેક ક્યારેક ફેશન અજીબ પણ હોય છે. સુરતની એક સોશિયલ મીડિયા ઇન્ફ્લિએન્સર ગોપાલી તિવારીએ શોપમાં જઇને જે જોયુ તે જોઇને તે ખુદ ચોંકી ગઇ. જારાએ લિજાર્ડના શેપમાં ચોકર અને આર્મબેન્ડ જોયા.

આવી જ્વેલરી કોણ પહેરે?

ગોપાલી તિવારીએ આ ટોપિક પર એક રિલ બનાવીને પોસ્ટ કરી છે,જેમા તે આ જ્વેલરી જોઇને ચોંકી જાય છે, અને કહે છે કે, આવી જ્વેલરી કોણ પહેરે? કઇ યુવતીઓને આવી જ્વેલરી પહેરવી ગમતી હશે?

આ પોસ્ટ કર્યા બાદ તેની ક્લિપ વાયરલ થઇ ગઇ અને જોત જોતામાં 4 લાખથી વધુ વ્યુજ મળી ગયા.ઘણા યુઝર્સે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી કે, હું તો આ જ્વેલરીને જોઇને જ ડરી ગયો હતો, જ્યારે બીજાએ કહ્યું કે, આ ખૂબ જ ડરામણી છે,મને આશ્વર્ય થાય છે, કે શું જારા જૂરાના પગલે ચાલી રહી છે કે શું?

જો તમને આ અજીબો ગરીબ જ્વેલરી પહેરવાનો શોખ કે આદત હોય તો તમે પણ આ ટાઇપની જ્વલરી કૈરી કરી શકો છો. તમારા ક્લેક્શનમાં એડ કરીનને લુક પણ હટકે બનાવી શકો છો.

શું કિંમત છે?

જારા ઇન્ડિયાની વેબસાઇટ પર લિજર્ડ આર્મબેંડ અને લિજર્ડ ચોકર્સ ખરીદવા માટે તમારે 1790 ચૂકવવા પડશે, તો બીજી બાજુ લિજર્ડ ચોકરની કિમત 1990 રૂપિયા જ છે.